100 Virudharthi Shabd in Gujarati | Virodhi Shabad in Gujarati | Antonyms in Gujarati

Continuing with the series of providing various kinds of words in the Gujarati language, we are providing the antonyms or the Virodhi Shabads in Gujarati, which are also called Virudharthi Shabdo in Gujarati.

With these lists, we intend to help the schoolgoers, users trying to learn the language or visitors who are visiting some places in Gujarat.

Of course, this list is not exhaustive and we will encourage our readers to suggest more antonyms in Gujarati through the comment section.

Virudharthi Shabd in Gujarati

વિરુદાર્થી શબ્દો
અખંડખંડિત
અગોચરગોચર
અગ્રજઅનુજ
અજ્ઞપ્રજ્ઞ
અજ્ઞાતજ્ઞાત
અચલચલ
અતિવૃષ્ટિઅનાવૃષ્ટિ
અદબબેઅદબ
અધમઉત્તમ
અધિકન્યૂન 
અનાથસનાથ
અનુકૂળપ્રતિકૂળ
અનાવષ્યકઆવષ્યક
અનુગામીપુરોગામી
અનુચિતઉચિત
અપરાધીનિરપરાધી
અભિમાનવિનમ્રતા
અમાન્યમાન્ય
અમીરગરીબ
અસલનકલ
અસ્તઉદય
અહંકારીનિરહંકારી
અંતઆરંભ
આકાશપાતાળ
આચારઅનાચાર
આબાદીબરબાદી
આદાનપ્રદાન
આયાતનિકાસ
આરોહઅવરોહ
આસક્તઅનાસક્ત
આસુરીદૈવી
આસ્થાઅનાસ્થા
કાયરશૂરવીર
ગ્રામીણશહેરી
ગૌણપ્રધાન
ઉન્નતિઅવનતિ
ઉપકારઅપકાર
ઉપયોગીનિરુપયોગી
ઉમેદનાઉમેદ
કબૂલઈનકાર
કુલીનકુલહીન
કુંવારીવિવાહિતા
કોમળકઠોર
ખુશબોબદબો
ખૂબસરૂતબદસૂરત
નિર્ગુણસગુણ
નિવૃત્તિપ્રવૃત્તિ
પરાધીનસ્વાધીન
ચરઅચર
ચંચળસ્થિર
ચિંતાતુરનિશ્ચિંત
જડચેતન
જન્મમરણ
જશઅપજશ
ઠોઠહોશિયાર
તત્સમતદભવ
તેજીમંદી
દરિદ્રધનવાન
દુર્જનસજ્જન
દુર્લભસુલભ
માનઅપમાન
મામૂલીમહામૂલું
યજમાનમહેમાન
યાચકદાતા
પંડિતમૂર્ખ
પૂર્ણઅપૂર્ણ
બેભાનસભાન
ભયઅભય
ભક્ષ્યઅભક્ષ્ય
ભદ્રઅભદ્ર
યુવાનવૃદ્ધ
લઘુતાગુરુતા
વિભક્તસંયુક્ત
વિયોગસંયોગ
વિરહમિલન
પિતામહમાતામહ
વિસ્તૃતસીમિત
સકામનિષ્કામ
સદેહવિદેહ
સમાસવિગ્રહ
સર્જનસંહાર
સંસારીસંન્યાસી
સાધકબાધક
ઔરસઅનૌરસ
દંડપુરસ્કાર
નાશવંતઅવિનાશી
નીરસરસિક
મોટાઈનાનપ
બાધિતઅબાધિત
લાભહાનિ
લેખિતમૌખિક
વખાણનિંદા
તંગઢીલું
શ્લીલઅશ્લીલ
સત્યવક્તામિથ્યાભાષી
સંચયવ્યય
રચનાત્મકખંડનાત્મક
મુદ્રિતહસ્તલિખિત
વિશ્રામસાવધાન
વૃદ્ધિહ્રાસ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.